દ્વારકા-મહારાષ્ટ્રના દરિયા કાંઠે ‘શક્તિ’ વાવાઝોડાનું જોખમ October 4, 2025 Category: Blog ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાને કારણે ખાસ તો દ્વારકા સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા માટે ચેતવણી આપી છે.